બોલિવૂડ માં મેગા સ્ટાર અમિતાભ બચ્ચન ની હાઈટ  6 ફૂટ 2.5 ઇંચ ઊંચા છે. તેમનું પ્રભાવશાળી વ્યક્તિત્વ અને સ્ક્રીન પર હાજરી હજુ પણ દરેકને પ્રભાવિત કરે છે 

જુનિયર બચ્ચન, જેને અભિષેક બચ્ચન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે તેની ઊંચાઈ માટે જાણીતા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિષેક બચ્ચન 6 ફૂટ 3 ઇંચ ઊંચો છે 

અક્ષય કુમાર તેની ફિટનેસ અને આકર્ષક વ્યક્તિત્વ માટે જાણીતા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અક્ષયની ઊંચાઈ 6 ફૂટ 1 ઇંચ છે. 

સિદ્ધાર્થ મલ્હોત્રા તેના અભિનય અને સ્ટાઇલિશ લુક્સ માટે ચાહકો નો પ્રિય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિદ્ધાર્થની ઊંચાઈ 6 ફૂટ 2ઇંચ છે.

૨૦૦૬ માં આવેલી ફિલ્મ "રંગ દે બસંતી" થી ખ્યાતિ મેળવનાર અભિનેતા કુણાલ કપૂર  ૬ ફૂટ ૨ ઇંચ ઉંચો છે. 

આદિત્ય રોય કપૂર નું નામ પણ આ લિસ્ટ માં સામેલ છે.રિપોર્ટ મુજબ આદિત્ય ની હાઈટ ૬ ફૂટ ૨ ઇંચ છે.  

આ લિસ્ટ માં અર્જુન રામપાલ પણ સામેલ છે. મોડેલ માંથી અભિનેતા બનનાર અર્જુન ની હાઈટ  6 ફૂટ 1 ઇંચ છે.

બોલિવૂડ ના હેન્ડસમ હન્ક અને ગ્રીક ગોડ ગણાતા રિતિક રોશન ની ઊંચાઈ 6 ફૂટ છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow