તમન્ના ભાટિયા તેના અને વિજય વર્મા ના બેકઅપ ને લઈને ચર્ચામાં છે.
તમન્ના એ તાજેતર માં લેકમે ફેશન વીક માં તેના રેમ્પ વોક થી સ્ટેજ પર આગ લગાવી હતી
તમન્ના ભાટિયાએ ફાલ્ગુની શેન પીકોક માટે રેમ્પ વોક કરીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
તમન્ના કોર્સેટ ટોપમાં ખૂબ જ સુંદર દેખાતી હતી જેમાં અદભુત સોનેરી અને ચાંદીના શણગાર હતા.
આ કોર્સેટ ટોપ ને બ્લેક આઉટફિટ સાથે પર કરવામાં આવ્યું હતું.
બ્લેક હાઈ હિલ સાથે તમન્ના એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો.
મિનિમલ મેકઅપ સાથે તમન્ના એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા હતા.
તમન્ના ની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More