તમન્ના ભાટિયા નવી ફિલ્મ અરનમનાઈ 4 ને લઈને ચર્ચામાં છે
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી તમન્ના એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં તમન્ના ભાટિયા બ્રાઉન કલરના ક્રોપ ટોપ પર મેચિંગ બ્લેઝર પહેરેલી જોવા મળી રહી છે.
તમન્નાએ સ્ટાઇલિશ ટોપ અને બ્લેઝર સાથે હળવા રંગની ગોલ્ડન વર્કની ધોતી પહેરી છે.
તમન્ના ભાટિયાએ તેના સ્ટાઇલિશ આઉટફિટ ને હાઈ હિલ સાથે એક્સેસરીઝ કર્યો છે.
સોફ્ટ મેકઅપ સાથે તમન્ના એ તેના વાળ ને સ્ટ્રેટ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે.
તમન્ના તેના અને વિજય વર્મા ના સંબંધ ને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે.
તમન્ના ની આ સ્ટાઇલ તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે .
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More