તમન્ના ભાટિયા સાઉથ અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે.
તમન્ના ભાટિયા તેના અભિનય ઉપરાંત તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે.
તમન્ના ભાટિયા નું નામ હાલ અભિનેતા વિજય વર્મા સાથે જોડવામાં આવી રહ્યું છે.
તમન્ના એ તેના સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં તમન્ના સફેદ રંગનો પ્રિન્ટેડ ડીપ નેક ડ્રેસ માં જોવા મળી રહી છે.
આ ડ્રેસ માં તમન્ના એકદમ પરી જેવી લાગી રહી છે.
ગ્લોસી મેકઅપ સાથે તમન્ના એ તેના વાળ ને બન માં બાંધ્યા છે.
આ આઉટફિટ સાથે તમન્ના એ હાઈ હિલ પહેરી હતી જે તેના ડ્રેસ ને એકદમ મેચિંગ હતી.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More