તમન્ના ભાટિયાએ ઇન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે 

આ તસવીરોમાં તમન્ના અત્યંત ગ્લેમરસ અને સુંદર દેખાઈ રહી છે. 

તમન્નાનો આ લુક 'એલી ઇન્ડિયા લિસ્ટ એવોર્ડ્સ 2026' દરમિયાનનો છે. 

આ એવોર્ડ શોમાં તમન્નાની હાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

તમન્ના આ ઇવેન્ટમાં સૂર્યા સરકારના 'લૂન કલેક્શન લેસ ગાઉન'માં જોવા મળી હતી.

આ ગાઉનમાં તેની સુંદરતા ખીલી ઉઠી હતી અને તેણે સૌના દિલ જીતી લીધા હતા.

મીડિયા રિપોર્ટ મુજબ તમન્નાના આ આકર્ષક કોચર ગાઉનની કિંમત 4,65,000 છે. 

તેની આ મોંઘી અને સ્ટાઇલિશ ફેશન સેન્સની અત્યારે ચારેકોર ચર્ચા થઈ રહી છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow