તમન્ના ભાટિયા બોલિવૂડ અને સાઉથ હી સફળ અભિનેત્રીઓમાંની એક છે.
તમન્ના ભાટિયા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે અવારનવાર તેના ફોટા શેર કરતી રહે છે.
તમન્ના એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે જેમાં તે ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
આ તસવીરો માં તમન્ના ઓફ શોલ્ડર રેડ ડ્રેસ માં જોવા મળી રહી છે.
તમન્ના ના આ ડ્રેસ પર ખુબજ સુંદર એમ્બ્રોડરી કરેલી છે.
આ ડ્રેસ સાથે તમન્ના એ લાલ લિપસ્ટિક કરી છે જે તેની સુંદરતા માં વધારો કરી રહી છે.
આ દરમિયાન તમન્ના એ કેમેરા સાથે એક થી એક કિલર પોઝ આપ્યા હતા.