તમન્ના ભાટિયા બોલિવૂડ અને સાઉથ ની લોકપ્રિય અભિનેત્રી છે.
તમન્ના હાલ તેના અને વિજય વર્મા ના બ્રેકઅપ ને લઈને ચર્ચામાં છે.
અભિનય ઉપરાંત તમન્ના તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે.
તાજેતર માં તમન્ના એ તેના લેટેસ્ટ લુક ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં તમન્ના રેડ કલર ના અનારકલી સૂટ માં જોવા મળી રહી છે.
ગ્લેમ મેકઅપ સાથે તમન્ના એ તેના વાળ ને બન માં બાંધ્યા છે.
વાળ માં ગજરો અને કપાળ પર ની બિંદી તમન્ના ના લુક માં વધારો કરી રહ્યા છે.
તમન્ના નો આ દેસી લુક તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More