તમન્ના ભાટિયા બોલિવૂડ અને સાઉથ ની લોકપ્રિય અભિનેત્રી છે.
તમન્નાએ સ્ત્રી 2 માં તેના ડાન્સ નંબર થી લોકો ને ઘાયલ કર્યા હતા.
તમન્ના તેની પ્રોફેશનલ લાઈફ ની સાથે સાથે તેની પર્સનલ લાઈફ ને લઈને પણ ચર્ચામાં છે.
તમન્ના નું નામ વિજય વર્મા સાથે જોડવામાં આવી રહ્યું છે.
તમન્ના એ તેના સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં તમન્ના સફેદ અને ગોલ્ડન ગાઉન માં જોવા મળી રહી છે.
તમન્નાએ લુક કમ્પ્લીટ કરવા માટે ગોલ્ડન કલરના શૂઝ પણ પહેર્યા હતા.
ચાહકો ને તમન્ના એ આ સ્ટાઇલ ખુબ પસંદ આવી રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More