તાપસી તેના લગ્ન ને લઈને પણ ચર્ચામાં આવી હતી.
તાપસી પન્નુ એ તેના શાનદાર અભિનય થયો લોકો ના દિલ જીતી લીધા હતા,
તાપસી તેની ફિલ્મ 'ફિર આયી હસીન દિલરૂબા' ને લઈને ઘણી ચર્ચામાં છે.
તાપસી ની આ ફિલ્મ નું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું.
આ તસવીરો માં તાપસી બ્લેક સાડી માં જોવા મળી રહી છે.
આ સાડી સાથે તાપસી એ લાલ રંગ નું બ્લાઉઝ પહેર્યું છે જે તેનું સુંદરતા માં વધારો કરી રહ્યું છે.