તારા સુતરીયા તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહેતી હોય છે. 

તારા સુતરીયા સોશિયલ મીડિયા પર તેની તસવીરો થી આગ લગાવતી રહે છે. 

તારા સુતરીયા ની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

આ તસવીરો માં તારા ઓલ રેડ લુક માં જોવા મળી રહી છે. 

આ રેડ બ્લેઝર સાથે તારા એ રેડ પર્સ પણ કેરી કર્યું છે.  

ગ્લોસી મેકઅપ સાથે તારા એ તેના વાળ ને બન માં બાંધ્યા છે. 

તારા એ આ તસવીરો તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

તારા ના આ બોસી લુક પર તેના ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow