તારા સુતારિયા એક ભારતીય અભિનેત્રી, ગાયિકા અને નૃત્યાંગના છે.
તારા સુતરીયા એ ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.
તારા એ 'તારે જમીન પર' અને 'ગુઝારિશ'માં પોતાનો અવાજ આપ્યો છે.
તારા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.
તાજેતર માં તારા એ તેના ટ્રેડિશનલ લુક ની તસવીરો શેર કરી છે
આ તસવીરો માં તારા ફૂલ સ્લીવ ડ્રેસ માં જોવા મળી રહી છે.
તારા ની આ સાદગી જોઈ ચાહકો તેના દીવાના થઇ રહ્યા છે.
તારા તેના અને આદર જૈન ના સંબંધ ને લઈને પણ ચર્ચામાં આવી હતી.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More