બ્લેક એન્ડ વ્હાઇટ ઓફ-શોલ્ડર ગાઉનમાં તારા કોઈ હોલિવૂડ ક્લાસિક એક્ટ્રેસ જેવી દેખાઈ રહી છે.
પોતાના આ લુકને મોડર્ન ટચ આપવા માટે તારાએ કાલા ચશ્મા પહેર્યા હતા