ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં ઘણી અભિનેત્રીઓ છે, પણ તેજસ્વી પ્રકાશ એ બ્યુટી વિથ બ્રેઈન નું પરફેક્ટ ઉદાહરણ છે.
અભ્યાસ દરમિયાન તેણે બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો અને મુંબઈ ફ્રેશ ફેસ જીત્યો, જેના પછી તેની કારકિર્દીનો માર્ગ ખુલ્યો.
તેજસ્વી પ્રકાશે 2012માં ‘26/12’ શોથી ટીવી પર ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ ‘સ્વરાગિની’માં રાગિનીના રોલથી તેમને વિશેષ ઓળખ મળી.
સિરિયલ સિવાય તેજસ્વી એ ઘણા રિયાલિટી શો માં ભાગ લીધો છે. આજે તેજસ્વી ની ગણતરી ટેલિવિઝનની ટોચની અભિનેત્રીઓમાં થાય છે.