તેજસ્વી પ્રકાશ ટીવી ની સફળ અભિનેત્રીઓ માની એક છે.  

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી તેજસ્વી તેની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. 

તાજેતર માં તેજસ્વી એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં તેજસ્વી સિક્વિન આઉટફિટમાં પોઝ આપતી જોવા મળી રહી છે. 

તેજસ્વી ના આ આઉટફિટ સાથે ગ્રીન કલર ની લાંબી ટ્રેલ પણ જોવા મળી હતી.  

ખુબ જ ઓછી એક્સેસરીઝ સાથે તેજસ્વી એ ગોલ્ડન હિલ પહેરી હતી. 

મિનિમલ મેકઅપ સાથે તેજસ્વી એ તેના વાળ ખુલ્લા રાખ્યા હતા. 

તેજસ્વી ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow