તેજસ્વી પ્રકાશ ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે. તેમજ તેજસ્વી બિગ બોસ 15 ની વિજેતા પણ છે.  

તેજસ્વી પ્રકાશ કરણ કુન્દ્રા ને ડેટ કરવા ને લઈને ચર્ચામાં રહતી હોય છે.  

સોશિયલ મીડિયા પર એક્ટિવ તેજસ્વી એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં તેજસ્વી સફેદ ડ્રેસ માં એકદમ ગ્લેમરસ જોવા મળી રહી છે. 

પથારી પર સુઈ ને તેજસ્વી એ એકદમ આરામદાયક પોઝ આપ્યા હતા. 

મિનિમલ મેકઅપ સાથે તેજસ્વી એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા હતા. 

તેજસ્વી ની આ તસવીરો પોસ્ટ થતા ની સાથે જ વાયરલ થઇ રહી છે. 

તેજસ્વી ના ચાહકો આ તસવીરો પર ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow