તેજસ્વી પ્રકાશ ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે. આ સિવાય તે બિગ બોસ 15ની વિનર પણ છે. 

તેજસ્વી પ્રકાશ તેના અને કરણ કુન્દ્રા ના સંબંધ ને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે. 

તેજસ્વી અને કરણ બંને બિગ બોસ ના ઘરમાં મળ્યા હતા. અહીં થી તેમનો પ્રેમ ખીલ્યો હતો. 

હવે કેટલાક મીડિયા માં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કરણ અને તેજસ્વી લગ્ન કરવા જઈ રહ્યા છે. 

તાજેતર માં તેજસ્વી એ તેની ફોટશૂટ કરાવ્યું છે જેની તસવીરો તેને શેર કરી છે. 

આ તસવીરો માં તેજસ્વી સફેદ ડ્રેસ માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે. 

ગ્લોસી મેકઅપ સાથે તેજસ્વી એ તેના વાળ ને એક અલગ જ સ્ટાઇલ માં બાંધ્યા છે. 

તેજસ્વી ની આ તસવીરો જોઈ તેનો બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા પણ ઘાયલ થઇ જશે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow