તેજસ્વી પ્રકાશ હાલ તેના અને કરણ કુન્દ્રા ના લગ્ન ને લઈને ચર્ચામાં છે.
તેજસ્વી પ્રકાશ તેના એ ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરીને ચાહકોને ઘાયલ કર્યા છે.
આ તસવીરો માં તેજસ્વી રેડ એન્ડ બ્લેક ઓફ શોલ્ડર ગાઉન માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
તેજસ્વી નો આ આઉટફિટ રેડ સાટિન ટોપ અને બ્લેક ફ્લોર-લેન્થ સ્કર્ટનું સુંદર મિશ્રણ છે.
મિનિમલ એક્સેસરીઝ સાથે તેજસ્વી એ તેના લુક ને પૂર્ણ કર્યો છે.
ગ્લેમ મેકઅપ અને ખુલ્લા વાળ તેજસ્વી ની સુંદરતા માં વધારો કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર તેજસ્વી ની આ તસવીરો વાયરલ થઇ રહી છે.
તેજસ્વી નો આ ગ્લેમરસ લુક તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More