ટીવી અભિનેત્રી તેજસ્વી પ્રકાશ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.
તેજસ્વી એ તેના લેટેસ્ટ ફોટા તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે.
તેજસ્વી પ્રકાશ હાલ મેક્સિકો માં છે જ્યાંથી તેને તેના બોલ્ડ ફોટા શેર કર્યા છે.
આ તસવીરો માં તેજસ્વી સી ગ્રીન કલર ના બોડીકૉન ડ્રેસ માં જોવા મળી રહી છે.
તેજસ્વી પ્રકાશનો આ ડ્રેસ બેકલેસ હતો, જેને અભિનેત્રીએ માત્ર એક દોરી વડે બાંધ્યો હતો.
આ ડ્રેસ માં તેજસ્વી તેના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી
આ દરમિયાન તેજસ્વી એ કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા.
તમને જણાવી દઈએ કે તેજસ્વી એકલી જ મેક્સિકો માં છે તેની સાથે તેનો બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા નથી ગયો.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More