ટીવીની લોકપ્રિય જોડી તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રા હાલમાં વેકેશન માણી રહ્યા છે 

આ તસવીરોમાં તેજસ્વી અને કરણ એક બોટ પર સવાર થઈને સમુદ્ર ની લહેરોની મજા માણતા જોવા મળી રહ્યા  છે

આ તસવીરોમાં તેજસ્વી કરણ કુંદ્રા સાથે અત્યંત રોમેન્ટિક અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. 

ચાહકો આ જોડીને પ્રેમથી 'તેજરણ' કહીને બોલાવે છે. 

તસવીરોમાં બંનેની કેમિસ્ટ્રી હંમેશાની જેમ લાજવાબ દેખાઈ રહી છે. 

આ સુંદર તસવીરો શેર કરતા તેજસ્વીએ મજેદાર કેપ્શન લખ્યું છે - "પ્યારો લુક છે, પણ આ તો રોજની વાત છે!"

વેકેશન દરમિયાન તેજસ્વીનો લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. 

ગણતરીની મિનિટોમાં જ આ તસવીરો પર લાખો લાઈક્સ અને કોમેન્ટ્સ આવી ગઈ છે

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow