આ યાદીમાં પહેલા નંબરે બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી કાજોલ છે. કાજોલ છેલ્લા 3-4 વર્ષથી સતત OTT પર કામ કરી રહી છે 

કાજોલ ની સાથે સાથે કૃતિ સેનન એ પણ OTT પર કામ કર્યું છે તે કાજોલ સાથે જ દો પત્તી માં જોવા મળી હતી જેમાં તે ડબલ રોલ માં હતી 

'વોર 2' માં જોવા મળેલી કિયારા અડવાણીએ OTT પર પણ કામ કર્યું છે. તે OTT ફિલ્મ 'લસ્ટ સ્ટોરીઝ' માં જોવા મળી હતી. 

પોતાના બોલ્ડ લુક્સથી બધાને મંત્રમુગ્ધ કરનાર શોભિતા ઓટીટી પર પણ અદ્ભુત કામ કરી રહી છે. તેને મેડ ઈન હેવન માં કામ કરી ઘણી લોકપ્રિયતા મેળવી હતી. 

દક્ષિણની શ્રેષ્ઠ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ પણ OTT પર પણ લોકપ્રિય થઇ છે. સામંથાએ વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન 2' માં ઘણા અંતરંગ દ્રશ્યો આપ્યા હતા. 

ફિલ્મોમાં પોતાના અભિનય થી મંત્રમુગ્ધ કરનાર તમન્નાએ OTT પર પણ હલચલ મચાવી છે. તમન્નાનો જબરદસ્ત બોલ્ડ અવતાર વેબ સિરીઝ 'જી કરદા'માં જોવા મળ્યો હતો. 

દક્ષિણ ફિલ્મોની સ્ટાર અભિનેત્રી રાશિ ખન્ના પણ OTT પર પોતાનું નામ બનાવી રહી છે. રાશિનો બોલ્ડ અવતાર વેબ સિરીઝ 'ફરઝી'માં જોવા મળ્યો હતો 

ઈશા ગુપ્તા હંમેશા તેના બોલ્ડ સ્ટાઇલ માટે જાણીતી રહી છે. મોટા પડદાની સાથે, ઈશાએ OTT પર પણ પોતાનું આકર્ષણ ફેલાવ્યું છે. તે બોબી દેઓલ સ્ટારર વેબ સિરીઝ આશ્રમનો ભાગ રહી ચૂકી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow