રવિના ટંડન હંમેશા પ્રાણીઓના રક્ષણમાં અગ્રેસર રહે છે. તેણીએ એક કૂતરો દત્તક લીધો છે જેનું નામ તેણે કડલ રાખ્યું છે.  

જ્હોન અબ્રાહમને પણ શેરીના કૂતરા ખૂબ ગમે છે. વર્ષ 2016 માં, તેણે એક કૂતરો દત્તક લીધો અને તેનું નામ બેલે રાખ્યું.

ઋતિક રોશને તેના એક જન્મદિવસે શેરીનો કૂતરો મોગલીને દત્તક લીધો હતો. તેણે પોતે સોશિયલ મીડિયા પર આ વાતની માહિતી આપી હતી

માધુરી દીક્ષિતે એક શેરીનો કૂતરો દત્તક લીધો છે જેની સાથે તે સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ્સ પોસ્ટ કરતી રહે છે.

આદિત્ય રોય કપૂરે પોતાના ફાર્મહાઉસ પાસે એક કૂતરાને બચાવ્યો હતો, જેને તે હવે પોતાની સાથે રાખે છે.

રણદીપ હુડ્ડાએ કેન્ડી નામનો કૂતરો પણ દત્તક લીધો હતો.  

ફરહાન અખ્તરની પત્ની શિબાની દાંડેકરે પણ એક શેરીનો કૂતરો દત્તક લીધો હતો જે હવે તેમની સાથે રહે છે. 

રૂપાલી ગાંગુલી પણ શેરી ના કુતરાઓ ને ખવડાવતી હોય છે અને તેમના પર પ્રેમ વરસાવતી હોય છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow