આ યાદીમાં પહેલું નામ સલમાન ખાનનું છે. સલમાનનું નામ અત્યાર સુધી ઘણી સુંદરીઓ સાથે જોડાયું છે, પરંતુ 59 વર્ષની ઉંમરે પણ તે હજુ પણ બેચલર છે. 

સુષ્મિતા સેનના ઘણા અફેર રહ્યા છે, પરંતુ તેનો સંબંધ ક્યારેય લગ્ન સુધી પહોંચ્યો નહીં. તમને જણાવી દઈએ કે સુષ્મિતા સેન 49 વર્ષની છે. 

કુંવારાઓની યાદીમાં તબ્બુનું નામ પણ સામેલ છે. પોતાના જોરદાર અભિનયથી લોકોના દિલ પર રાજ કરનારી તબ્બુ 53 વર્ષની છે અને તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી 

બોલિવૂડ અભિનેતા અક્ષય ખન્ના તેમના દમદાર અભિનય માટે જાણીતા છે. તમને જણાવી દઈએ કે 50 વર્ષની ઉંમરે પણ અક્ષય હજુ પણ કુંવારો છે.  

'મોહબ્બતેં' ફિલ્મમાં અભિનય કરનાર અભિનેતા ઉદય ચોપરાનું ફિલ્મી કરિયર ખાસ નહોતું. ૫૨ વર્ષની ઉંમરે પણ ઉદય હજુ પણ સિંગલ છે

બોલિવૂડ અભિનેતા જીતેન્દ્રની પુત્રી એકતા કપૂર પણ આ યાદીમાં છે. ટીવી ક્વીન એકતાએ અત્યાર સુધીમાં ઘણા શો અને ફિલ્મો બનાવી છે. 50 વર્ષની ઉંમરે પણ એકતાએ લગ્ન કર્યા નથી 

માત્ર એકતા કપૂર જ નહીં, પરંતુ તેનો ભાઈ તુષાર કપૂર પણ 48 વર્ષની ઉંમરે સિંગલ છે.

કાજોલ ની બહેન તનિષા મુખર્જી નું ફિલ્મી કરિયર ખાસ રહ્યું નથી. તનિષા 47 વર્ષ ની છે અને હજુ પણ સિંગલ છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow