અજય દેવગન શિવનો પરમ ભક્ત છે અને તેણે પોતાના શરીર પર ભોલેનાથનું ટેટૂ પણ કરાવ્યું છે. 

આ લિસ્ટ માં સારા અલી ખાન નું પણ નામ સામેલ છે. સારા ઘણીવાર ભલેનાથ ના મંદિર ની મુલાકાત લેતી જોવા મળે છે.  

કુણાલ ખેમુ પણ શિવજી નો ભક્ત છે. અભિનેતા એ તેની પીઠ પર ભગવાન શંકર નું ટેટુ કરાવ્યું છે. 

કંગના રનૌત પણ મહાદેવની મોટી ભક્ત છે તે ઘણીવાર ઉજ્જૈનના મહાકાલ મંદિરની મુલાકાત લેતી રહે છે  

રિતિક રોશન પણ ભગવાન શિવ નો ભક્ત છે તે અવાર નવાર મહાદેવ ની પૂજા કરતો જોવા મળે છે. 

સંજય દત્ત પણ ભગવાન શિવ નો ભક્ત છે તે ઘણીવાર મહાદેવ ની પૂજા કરતો જોવા મળે છે. 

રવીના ટંડન પણ શિવ ભક્ત છે અભિનેત્રી 12 પવિત્ર જ્યોતિર્લિંગોની યાત્રા કરી ચુકી છે. 

મૌની રોય પણ શિવ ભક્ત છે. અભિનેત્રી ઘણી વખત આદિયોગી મંદિરમાં જતી જોવા મળી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow