સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના એ બિગ બોસ 19નો ભાગ બનવાનો ઇનકાર કરી દીધો હતો
'બિગ બોસ 19' માટે શિલ્પા શેટ્ટીના પતિનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેણે આ ઓફર નકારી કાઢી છે.
અભિનેતા વિક્રમ સિંહ પણ સલમાન ખાન ના આ શો માટે ના પાડી દીધી છે.
જન્નત ઝુબૈર એ 'બિગ બોસ 19'નો ભાગ બનવાનો ઇનકાર કરી દીધો છે.
તારક મહેતા ફેમ મુનમુન દત્તાનો આ શો માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તે આ શોનો ભાગ બનવા માંગતી નથી
ટીવી અભિનેત્રી અનિતાએ બિગ બોસ 19 નો ભાગ બનવાનો ઇનકાર કરી દીધો હતો.
અભિનેતા રામ કપૂર સલમાન ખાનના શોમાં પ્રવેશના અહેવાલો હતા. પરંતુ હવે તેણે આ ઓફરને નકારી કાઢી છે.
90ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી મમતા કુલકર્ણી એ બિગ બોસ 19 ની ઓફર નકારી કાઢી છે.
અભિનેતા જેકી શ્રોફની પુત્રી કૃષ્ણા એ પણ સલમાન ખાન ના શો ની ઓફરને નકારી કાઢી.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More