દિનેશ વિજન ની બર્થડે પાર્ટી માં વિકી કૌશલ સ્ટ્રીપવાળા શર્ટ માં હેન્ડસમ જોવા મળ્યો હતો.
આ પાર્ટી માં શ્રદ્ધા કપૂર પણ બ્લેક બોડીકૉન ડ્રેસ માં જોવા મળી હતી.
આ પાર્ટીમાં હાજરી આપવા કાર્તિક આર્યન પણ સ્ટાઇલીશ અંદાજ માં પહોંચ્યો હતો.
આ પાર્ટી માં મિર્ઝાપુર ફેમ વિજય વર્મા એ પણ હાજરી આપી હતી.
મિર્ઝાપુર ફેમ અભિનેતા પંકજ ત્રિપાઠી પણ આ પાર્ટી માં હાજર હતા.
આ પાર્ટી માં સિદ્ધાર્થ મલ્હોત્રા એ પણ હાજરી આપી હતી.
આ પાર્ટી માં રાજકુમાર રાવ પણ એકદમ અલગ જ અંદાજ માં પહોંચ્યો હતો.