રણબીર કપૂર અને આલિયા ભટ્ટે સાદગી થી લગ્ન કર્યા હતા લગ્ન બાદ કપલ લિપલોક કરતા જોવા મળ્યા હતા.
વિકી કૌશલે પણ તેની પત્ની કેટરિનાના કપાળ પર ચુંબન કર્યું હતું.
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ તેમના લગ્ન સ્થળે એકબીજાને લિપ-લૉક કરતા જોવા મળ્યા હતા.
રાઘવ ચઢ્ઢા એ પણ પરિણીતી ચોપરા ને લગ્ન મંડપ માં કપાળે ચુંબન કર્યું હતું.
ફરહાન અખ્તરે પણ તેની સુંદર પત્ની શિબાનીને તેના લગ્નના દિવસે લિપ કિસ કરી હતી.
મૌની રોય ને પણ તેના પતિ સૂરજ નામ્બિયારે તેના ગાલ પર કિસ કરી હતી.
વિરાટ કોહલી એ પણ તેની પત્ની અનુષ્કા શર્મા ને માથા પર કિસ કરી હતી.
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક પણ લગ્ન બાદ લીપ કિસ કરતા જોવા મળ્યા હતા.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More