ટાઇગર શ્રોફ એ જેકી શ્રોફ ના દીકરા હોવા ઉપરાંત બોલિવૂડ અભિનેતા પણ છે.  

ટાઈગરે વર્ષ 2014 માં આવેલી ફિલ્મ હિરોપંતી થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી. 

ટાઇગર નું નામ બોલિવૂડ ની બોલ્ડ અભિનેત્રી દિશા પટની સાથે જોડાઈ ચૂક્યું છે. 

ટાઇગર સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડીયો  શેર કરતો રહે છે.  

ટાઈગરે તાજેતર માં તેના ઇન્સ્ટાગ્રામ તેના લેટેસ્ટ લુક ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં ટાઇગર વ્હાઈટ ઓપન શર્ટ અને બ્લેક પેઈન્ટમાં ડેશિંગ જોવા મળી રહ્યો છે. 

આ સાથે ટાઈગરે બ્લેક ગોગલ્સ પહેર્યા છે જે તેને હોટ લુક આપી રહ્યા છે. 

ટાઇગર બોલિવૂડ ફિલ્મ બાગી 4 માં જોવા મળશે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow