ટાઇગર શ્રોફ એ બોલિવૂડ અભિનેતા જેકી શ્રોફ નો દીકરો છે.  

ટાઇગર એ તાજેતર માં તેની નવી ફિલ્મ બાગી 4 ની જાહેરાત કરી છે. 

ટાઇગર શ્રોફ  સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે.  

ટાઇગર અવારનવાર તેની તસવીરો અને વિડીયો શેર કરતો રહે છે. 

થોડા સમય પહેલા ટાઇગર એ તેના ફોટોશૂટ ની તસવીરો શેર કરી હતી. 

આ તસવીરો માં ટાઇગર બ્લેક શર્ટ અને બ્લેક બેગી પેન્ટ માં જોવા મળી રહ્યો છે.  

આ આઉટફિટ સાથે ટાઇગર એ તેને મેચિંગ બ્લેક ગોગલ્સ પણ પહેર્યા છે. 

આ આઉટફિટ માં ટાઇગર ખુબ જ હેન્ડસમ જોવા મળી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow