ટીના દત્તા ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે. 

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી ટીના તેના ફોટા થી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે.  

ટીના દત્તા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં ટીના પારંપરિક સાડી માં જોવા મળી રહી છે. 

ટીના દત્તા બંગાળી છે અને બંગાળી સ્ટાઇલ માં આ સાડી પહેરી છે. 

મેચિંગ જવેલરી અને હાથ માં બંગડીઓ સાથે ટીના દત્તા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.  

ટીના દત્તા એ આ સાડી સાથે લાલ મોટી બિંદી પણ કરી છે. 

ટીના દત્તા નો આ જાજરમાન લુક તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow