ટીના દત્તા સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરતી રહે છે. 

તાજેતર માં ટીના એ તેના ઇન્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં બ્લુ-વ્હાઇટ ડ્રેસમાં પોઝ આપતી જોવા મળે છે. 

ટીના એ તેનું ફોટોશૂટ રસ્તા પર કરાવ્યું હોય તેવું લાગી રહ્યું છે. 

ઓક્સોડાઈઝ જવેલરી અને સફેદ હિલ સાથે ટીના એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

ટીના ની આ તસવીરો તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે. 

ટીના દત્તા ટીવી શો "ખતરોં કે ખિલાડી 7" અને "બિગ બોસ 16" માં જોવા મળી છે.

બંગાળી ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત, તે હિન્દી ફિલ્મ "પરિણીતા" માં પણ જોવા મળી છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow