ટીના દત્તા તેની તસવીરો થી ઈન્ટરેન્ટ પર આગ લગાવતી રહે છે.
સીરિયલ 'ઉત્તરન' માં 'ઇચ્છા' નું પાત્ર ભજવીને ટીના એ ઇન્ડસ્ટ્રી માં પોતાની ઓળખ સ્થાપિત કરી છે.
ટીના એ બંગાળી ડ્રામા ફિલ્મ 'ચિરોદિની તુમી જે અમર' થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી.
ટીના દત્તા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં ટીના બ્લુ કલર ના ફૂલ સ્લીવ શોર્ટ ડ્રેસ માં જોવા મળી રહી છે.
આ શોર્ટ ડ્રેસ સાથે ટીના એ બ્રાઉન લોન્ગ બુટ પણ પહેર્યા છે.
પીળા ગ્લેર ટીના ની સુંદરતા માં વધારો કરી રહ્યા છે.
આ દરમિયાન ટીના દત્તા તેના કર્વી ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More