ટીવી અભિનેત્રી ટીના દત્તાએ 'ઉતરન' માં ઈચ્છા ના પાત્ર થી લોકોના દિલ જીતી લીધા હતા
ઉતરન બાદ ટીના 'બિગ બોસ 17' માં જોવા મળી હતી
ટીના સોશિયલ મીડિયા પર તેની તસવીરો થી આગ લગાવતી રહે છે.
તાજેતર માં ટીના એ તેના ક્રિસમસ સેલિબ્રેશન ની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં ટીના રેડ કલર ના શોર્ટ ડ્રેસ માં જોવા મળી રહી છે.
મેચિંગ રેડ હાઈ હિલ સાથે ટીના એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
મેટ મેકઅપ સાથે ટીના એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
આ શોર્ટ ડ્રેસ માં ટીના નો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More