ટીના દત્તા ઉતરન માં ઈચ્છા નું પાત્ર ભજવી લોકપ્રિય થઇ હતી.  

ટીવી સિરિયલ ઉપરાંત ટીના ઘણા રિયાલિટી શો માં પણ જોવા મળી ચુકી છે. 

ટીના દત્તા સોશિયલ મીડિયા પર એની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે.  

તાજેતર માં ટીના એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં ટીના ગ્રીન કલર ના ઓફ શોલ્ડર ડ્રેસ માં જોવા મળી રહી છે. 

ગ્લેમ મેકઅપ સાથે ટીના એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

સીડી પર ઉભા રહી ટીના એ કેમેરા સામે સિઝલિંગ પોઝ આપ્યા હતા. 

ટીના ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow