ટીના દત્તા ભલે સિલ્વર સ્ક્રીન થી દૂર હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.
ટીના દત્તા સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.
તાજેતર માં ટીના એ તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં ટીના પિન્ક કલર ના શોર્ટ ડ્રેસ માં જોવા મળી રહી છે.
ટીના ના આ ડ્રેસ પર રેડ હાર્ટ બનેલા છે આ સાથે ટીના એ તેને મેચિંગ ગોગલ્સ પર પહેર્યા છે.
મિનિમલ મેકઅપ સાથે ટીના એ તેના વાળ ને સ્ટાઇલ માં બાંધ્યા છે.
આ દરમિયાન ટીના તેના ક્લીવેજ ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
ટીના ની આ બોલ્ડ અદાઓ તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More