ટીના દત્તા ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે, ટીના એ 'ઉત્તરન' થી દરેક ઘરમાં ઓળખ મેળવી 

ટીના 'શનિ' અને હોરર શો 'ડાયન' માં પણ જોવા મળી ચુકી છે.

ટીના દત્તા તેની આગામી ક્રાઈમ થ્રિલર શ્રેણી 'પર્સનલ ટ્રેનર' ને લઈને ઉત્સાહિત છે.

ટીના દત્તા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે તે તેની તસવીરો શેર કરતી રહે છે. 

ટીના એ તેની કેટલીક તસવીરો શેર કરી છે જેને કારણે ઈન્ટરનેટ નું તાપમાન વધી ગયું છે. 

આ તસવીરો માં ટીના સફેદ ઓફ શોલ્ડર શોર્ટ ડ્રેસ માં એકદમ બોલ્ડ જોવા મળી રહી છે. 

સફેદ હાઈ હિલ સાથે ટીના એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

ગ્લેમ મેકઅપ સાથે ટીના એ તેના વાળ ને સ્ટાઇલ માં બાંધ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow