ટીના દત્તા ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. 

ટીના દત્તા ને કલર્સ ની સિરિયલ ઉતરન થી લોકપ્રિયતા મળી હતી.  

ટીના દત્તા અવારનવાર તેની બોલ્ડ તસવીરો થી ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે. 

તાજેતર માં ટીના એ તેની કેટલીક સિમ્પલ તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં ટીના સફેદ કલર ના કોર્ડ સેટ માં જોવા મળી રહી છે. 

મિનિમલ મેકઅપ સાથે ટીના એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

આ દરમિયાન ટીના કેમેરા સામે વિવિધ મોઢા બનાવતી જોવા મળી હતી. 

ટીના ની આ ચુલબુલી અદાઓ તેના ચાહકો ને ખુબ પસંદ આવે છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow