ટીના દત્તા એક પ્રખ્યાત ટીવી અભિનેત્રી છે.તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.  

ટીના દત્તા 'ઉત્તરન' અને 'બિગ બોસ 16' શો માટે જાણીતો છે. 

ટીના અવારનવાર તેની તસવીરો થી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે. 

તાજેતર માં ટીના એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં ટીના બ્લેક શોર્ટ ડ્રેસ માં જોવા મળી રહી છે.  

ગ્લેમ મેકઅપ સાથે ટીના એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

લાલ લિપસ્ટિક ટીના ના લુક માં વધારો કરી રહી છે.  

આ દરમિયાન ટીના એ કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow