ટીના દત્તા ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે.
ટીના દત્તા ઉતરન માં ઈચ્છા નું પાત્ર ભજવી ને લોકપ્રિય થઇ હતી.
ટીના દત્તા સોશિયલ મીડિયા પર અવારનવાર તેની તસવીરો શેર કરતી રહે છે.
ટીના એ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં ટીના પિન્ક સાડી માં જોવા મળી રહી છે.
ટીના ની આ સાડી માં હાર્ટ બનેલા છે જે ખુબ જ સુંદર લાગી રહ્યા છે.
આ સાડી સાથે ટીના એ તેને મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું છે.
ટીના નો આ દેસી લુક તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More