ટીના દત્તા ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે.  

ટીના દત્તા ને તેની અસલી ઓળખ સિરિયલ ઉતરન માં ઈચ્છા ના પાત્ર .થી મળી હતી.  

ટીના દત્તા એ ઉતરન સિવાય બીજા ઘણા શો માં જોવા મળી ચુકી છે. 

હાલ ટીના દત્તા કામમાંથી બ્રેક લઈને વેકેશન એન્જોય કરી રહી છે. 

ટીના દત્તા એ તેના ઇન્ટાગ્રામ પર તેના વેકેશન ની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં ટીના દત્તા શોર્ટ ડ્રેસ માં બીચ પાસે જોવા મળી રહી છે.  

આ દરમિયાન ટીના એ કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા. 

ટીનાએ 16 વર્ષની ઉંમરે 2003માં ઐશ્વર્યા રાય સાથે ફિલ્મ 'ચોખેર બાલી'માં કામ કર્યું હતું.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow