દિલીપ જોશી ની કુલ સંપત્તિ લગભગ 47 કરોડ છે.જેઠાલાલ એક એપિસોડ માં 1.50 લાખ લે છે.
દિશા વાકાણી ની સંપતિ 37 કરોડ છે. દયાબેન એક એપિસોડ ના દોઢ લાખ લેતી હતી.
મુનમુન દત્તા ની સંપત્તિ 30 કરોડ છે. બબીતા જી એક એપિસોડ ના 35 થી 50 હજાર લે છે.
તનુજ મહાશબ્દે ની સંપત્તિ 30 કરોડ ની આસપાસ છે. મી. ઐયર ને 65 થી 80 હજાર ફી પેટે મળે છે.
મંદાર ચાંદવાડકર ની સંપતિ લગભગ 10 કરોડ છે. ભીડે માસ્ટર એક એપિસોડ ના 80 હજાર લે છે.
સોનાલિકા જોશી ની પણ સંપત્તિ 10 કરોડ ની છે. માધવી એક એપિસોડ ના 35 હજાર લે છે.
અમિત ભટ્ટ ની કુલ સંપત્તિ 19 કરોડ ની આસપાસ છે. બાપુજી ફી પેટે 70 થી 80 હજાર લે છે.
શ્યામ પાઠક ની સંપત્તિ 1 કરોડ ની છે. પોપટલાલ ને પર એપિસોડ 60 હજાર મળે છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More