૧૨મા ધોરણ પછી મોટાભાગના કોમર્સ વિદ્યાર્થીઓ સૌથી લોકપ્રિય કોર્સ બી.કોમ પસંદ કરે છે. 

કોમર્સ વિદ્યાર્થી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું સપનું જુએ છે. આ સૌથી ઉચ્ચ પગાર ધરાવતો શ્રેષ્ઠ વિકલ્પ છે

કોસ્ટ એકાઉન્ટિંગ અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે CMA એક સારો કોર્સ છે 

જો તમને અર્થશાસ્ત્રમાં રસ હોય, તો તમે ૧૨મા ધોરણ પછી બી.ઇકોનનો કોર્સ કરી શકો છો. 

જો તમને શેરબજાર અને ટ્રેડિંગમાં રસ હોય, તો BFIA કોર્સ તમારા માટે વધુ સારો છે.  

બેચલર ઓફ ફાઇનાન્શિયલ માર્કેટ્સ કોર્સ કરીને તમે બેંકિંગ ક્ષેત્ર, નાણાકીય સલાહકાર તરીકે કામ કરી શકો છો. 

જો તમે બેંકિંગ ક્ષેત્રમાં કામ કરવા માંગતા હો, તો BBI કોર્સ તમારા માટે યોગ્ય રહેશે

બેચલર ઓફ કોમર્સ ઈન ટેક્ષેશન આ કોર્સ ટેક્સ કન્સલ્ટન્ટ અથવા ટેક્સ વિશ્લેષક બનવાની તક આપે છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow