બી.કોમ કર્યા બાદ તમે તેમાં માસ્ટર એટલે કે એમ.કોમ કરી શકો છે.
જો તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો BBM કોર્સ તમારા માટે યોગ્ય છે.
જો તમે કોર્પોરેટ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા હો, તો BBA એક સારો વિકલ્પ છે
બેચલર ઓફ કોમર્સ ઈન એન્ટરપ્રેન્યોરશિપ તમને તમારું પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે મદદરૂપ થશે.
બી.કોમ ઇન ઇ-કોમર્સ કોર્સ તમને ડિજિટલ માર્કેટિંગ અને ઓનલાઇન બિઝનેસ મેનેજમેન્ટનું જ્ઞાન આપે છે.
જો તમે હોસ્પિટાલિટી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા હો, તો હોટેલ મેનેજમેન્ટ એક શ્રેષ્ઠ વિકલ્પ છે
ડિજિટલ માર્કેટિંગ થી તમે ઓનલાઈન માર્કેટિંગ, SEO જેવા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકો છો
ઇવેન્ટ મેનેજમેન્ટ એ ઝડપથી વિકસતું ક્ષેત્ર છે આ કોર્સ પછી તમે ઇવેન્ટ મેનેજર બની શકો છો
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More