તૃપ્તિ ડીમરી અને કાર્તિક આર્યન ભૂલ ભુલૈયા 3 માં જોવા મળશે.  

તૃપ્તિ અને કાર્તિક ની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 એ દિવાળી ના અવસર પર રિલીઝ થશે.  

તૃપ્તિ ડીમરી તાજેતર માં કાર્તિક આર્યન સાથે રેમ્પ વોક કરતી જોવા મળી હતી.  

આ દરમિયાન તૃપ્તિ બનારસી લહેંગા માં દુલ્હન ની જેમ સજેલી જોવા મળી હતી.  

હેવી ગોલ્ડન જ્વેલરી,વાળમાં ગજરા અને હાથમાં લાલ બંગડીઓ સાથે તૃપ્તિ એ તેના લુક ને કમ્પ્લીટ કર્યો હતો  

આ દરમિયાન કાર્તિક આર્યનનો લુક પણ ઘણો ડેશિંગ હતો

કાર્તિક આર્યને બ્લેક શેરવાની સાથે સફેદ વર્ક કોટ પહેરીને મનીષ મલ્હોત્રા માટે રેમ્પ વોક કર્યું હતું 

કાર્તિકે બ્લેક શૂઝ અને ડેશિંગ હેરસ્ટાઈલ સાથે તેના લુક ને પૂરો કર્યો હતો.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow