તૃપ્તિ એ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેનું લક્ષ્ય ટેનિસ ખેલાડી બનવાનું છે. પરંતુ બાદમાં તેનો રસ અભિનય તરફ ગયો.
તૃપ્તિ એ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, પૂણેમાંથી એક્ટિંગ શીખી અને પોતાનું ઘર છોડી મુંબઈ આવી ગઈ.
મુંબઈ આવીને થોડા વર્ષો સુધી સંઘર્ષ કર્યા બાદ તૃપ્તિને ફિલ્મોમાં કામ મળવા લાગ્યું. તૃપ્તિ એ વર્ષ 2017માં ફિલ્મ પોસ્ટર બોયઝથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
ત્યારબાદ 'એનિમલ'માં ભાભી 2 એ તૃપ્તિ નું નસીબ બદલી નાખ્યું. હવે તૃપ્તિ કાર્તિક આર્યન સાથે ભૂલ ભુલૈયા 3 માં જોવા મળશે.