તૃપ્તિ ડીમરી ફિલ્મ એનિમલ થી ચર્ચામાં આવી હતી.
તૃપ્તિ ને ફિલ્મ એનિમલ બાદ નેશનલ ક્રશ બિરુદ મળ્યું હતું.
તૃપ્તિ ડીમરી એ તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં તૃપ્તિ ઓલ બ્લેક લુક માં ખુબ જ સ્ટાઈલિશ જોવા મળી રહી છે.
ન્યૂડ મેકઅપ સાથે તૃપ્તિ એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
આ દરમિયાન તૃપ્તિ એ કેમેરા સામે એક થી એક સિઝલિંગ પોઝ આપ્યા હતા.
તૃપ્તિ હાલ એની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 ની સફળતા નો આનંદ માણી રહી છે.
તૃપ્તિ ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More