તૃપ્તિ ડિમરી તેની ફિલ્મ 'વિકી વિદ્યા કા વો વાલા વીડિયો' ને લઈને ચર્ચામાં છે.
હાલ તૃપ્તિ ફિલ્મના પ્રમોશન અને ઈવેન્ટ્સમાં હાજરી આપવા સતત વ્યસ્ત રહે છે
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી તૃપ્તિ એ તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં તૃપ્તિ બ્લેક સાડી માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
મોટી ઇયરિંગ અને મેચિંગ વીંટી સાથે તૃપ્તિ એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો.
મિનિમલ મેકઅપ સાથે તૃપ્તિ એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા હતા.
આ બધાની સાથે તૃપ્તિ એ કપાળ માં નાની બિંદી કરી હતી જે તેના લુકમાં વધારો કરી રહી હતી.
આ દરમિયાન તૃપ્તિ એ કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More