તૃપ્તિ ડીમરી રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ થી ચર્ચામાં આવી હતી. 

તૃપ્તિ ડિમરી તાજેતરમાં વિદેશ માં વેકેશન એન્જોય કરી રહી છે.  

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી તૃપ્તિ એ તેના વેકેશન ના કેટલાક ફોટા શેર કર્યા છે. 

સ્ટાઈલિશ આઉટફિટ સાથે તૃપ્તિ તેના વેકેશન ની મજા માણી રહી છે. 

આ સિવાય તૃપ્તિ એ તેના બીચ વેર ના પણ ફોટા શેર કર્યા છે. 

એનિમલ બાદ થી તૃપ્તિ ની ઘણા પ્રોજેક્ટ્સ ની ઓફર મળી હતી. 

તૃપ્તિ ના હાથમાં ભૂલ ભુલૈયા 3, બેડ ન્યુઝ અને ધડક 2 જેવા પ્રોજેક્ટ્સ છે. 

તૃપ્તિ તેની લવ લાઈફ ને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow