તૃપ્તિ ડિમરીએ ઇન્સ્ટાગ્રામ પર ટ્રેડિશનલ અવતારમાં કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે 

તૃપ્તિએ યેલો બેઝ પર ગ્રીન ફ્લોરલ પ્રિન્ટ વાળો સુંદર કુર્તા સેટ પહેર્યો છે 

લુકને કમ્પ્લીટ કરવા માટે એક્ટ્રેસે ગ્રીન કલરનો સુંદર દુપટ્ટો વન-સાઇડ ઓપન સ્ટાઇલમાં કેરી કર્યો છે 

મિનિમલ એસેસરીઝ સાથે તૃપ્તિએ ન્યૂડ લિપ શેડ, હળવો બ્લશ અને ઓપન સોફ્ટ વેવ્સ હેરસ્ટાઇલ રાખી છે 

તૃપ્તિએ કેપ્શનમાં લખ્યું- "આજે હું મારા ઘરના છોડ (Plants) સાથે ટ્વિનિંગ કરી રહી છું." 

તૃપ્તિ ડિમરી હાલમાં પોતાની આગામી ડાર્ક કોમેડી ફિલ્મ 'માં બહેન' ના પ્રમોશનમાં બિઝી છે. 

તૃપ્તિ ની આ ફિલ્મ આગામી ૪ જૂન, ૨૦૨૬ ના રોજ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર  રિલીઝ થવા જઈ રહી છે. 

તૃપ્તિ ની  આ સાદગી પર ફેન્સ ફિદા થઈ ગયા છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow