'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં દયાબેન નું પાત્ર ભજવનાર દિશા વાકાણીએ ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.
અગલે જનમ મોહે બિટિયા હી કીજોમાં લાલિયાનું પાત્ર ભજવનાર અભિનેત્રી રતન રાજપૂત વાસ્તવિક જીવનમાં ગ્રેજ્યુએટ છે.
ભાભી જી ઘર પર હૈમાં અંગૂરી ભાભીનું પાત્ર ભજવનારી અભિનેત્રી શુભાંગી અત્રેએ એમબીએનો અભ્યાસ કર્યો છે.
યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં મંજરીનું પાત્ર ભજવનાર અભિનેત્રી અમી ત્રિવેદી એ મુંબઈ ની જય હિંદ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે