મીડિયા રિપોર્ટ મુજબ કપિલ શર્મા ને તેના કોમેડી શો માટે 50 લાખ પ્રતિ એપિસોડ મળે છે.
રિપોર્ટ મુજબ હર્ષદ ચોપરા ને બડે અચ્છે લગતે હૈ માટે પ્રતિ એપિસોડ 3 લાખ મળે છે.
હર્ષદ ની જેમ રૂપાલી ને પણ અનુપમા માટે પ્રતિ એપિસોડ 3 લાખ મળે છે.
રિપોર્ટ મુજબ દિલીપ જોશી ને જેઠાલાલ માટે પ્રતિ એપિસોડ 1.5 લાખ મળે મળે છે.
રિપોર્ટ મુજબ અનુપમા માં અનુજ ના પાત્ર માટે ગૌરવ ખન્ના ને [પ્રતિ એપિસોડ 1.5 લાખ મળતા હતા.
તેજસ્વી પ્રકાશ ને નાગિન 6 માટે પ્રતિ એપિસોડ 2 લાખ મળતા હતા.
રિપોર્ટ મુજબ શિવાંગી જોશી ને બડે અચ્છે લગતે હૈ માટે પ્રતિ એપિસોડ 30 થી 32 હજાર લે છે.
રિપોર્ટ મુજબ લાફ્ટર શેફ માટે ભરતી સિંહ પ્રતિ એપિસોડ 10 થી 12 લાખ ફી પેટે લે છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More